શ્રીગણેશ ગોલ્ડ પેંડંટ

આ “શ્રીગણેશ ગોલ્ડ પેંડંટ” પ્યુર ગોલ્ડ (શુદ્ધ સોના) થી બનાવાયેલું છે. પેન્ડન્ટમાં ભગવાન ગણેશજી ની નાની અને સુંદર પ્રતિમા છે, જેમાં તેમની આગવી શૈલી અને મૃદુ અભિવ્યક્તિ દર્શાવવામાં આવી છે.

આ પેન્ડન્ટની નાજુક ડિઝાઇન તેને શ્રદ્ધા અને આધ્યાત્મ માટે ખાસ બનાવે છે. વિઘ્નહર્તા ગણેશજીના આ આકર્ષક પેન્ડન્ટને રોજિંદા વપરાશ અથવા ધાર્મિક શ્રદ્ધાના પ્રતીક તરીકે પહેરી શકાય.

  • વજન: ૧.૮૪૦ ગ્રામ
SKU: HPG01894 Category: Tags:

Reviews

There are no reviews yet.

Be the first to review “શ્રીગણેશ ગોલ્ડ પેંડંટ”

Your email address will not be published. Required fields are marked *