શ્રીગણેશ ગોલ્ડ પેંડંટ

“શ્રીગણેશ ગોલ્ડ પેંડંટ” પ્યુર ગોલ્ડ (શુદ્ધ સોના) થી બનાવાયેલું છે. પેન્ડન્ટમાં ભગવાન ગણેશજી ની નાની અને સુંદર પ્રતિમા છે, જેમાં તેમની આગવી શૈલી અને મૃદુ અભિવ્યક્તિ દર્શાવવામાં આવી છે.

આ પેન્ડન્ટની નાજુક ડિઝાઇન તેને શ્રદ્ધા અને આધ્યાત્મ માટે ખાસ બનાવે છે. વિઘ્નહર્તા ગણેશજીના આ આકર્ષક પેન્ડન્ટને રોજિંદા વપરાશ અથવા ધાર્મિક શ્રદ્ધાના પ્રતીક તરીકે પહેરી શકાય.

  • વજન: ૧.૮૪૦ ગ્રામ
SKU: HPG01894 Category: Tags:

Reviews

There are no reviews yet.

Be the first to review “શ્રીગણેશ ગોલ્ડ પેંડંટ”

Your email address will not be published. Required fields are marked *