જુનુ અને જાણીતુ ત્રિભોવન વિરજી જવેલર્સ, તળાજા
રાધા કૃષ્ણ ગોલ્ડ પેંડંટ
આ ભવ્ય “રાધા કૃષ્ણ ગોલ્ડ પેંડંટ” પ્યોર ગોલ્ડમાથી બનાવવામાં આવ્યું છે. પેન્ડન્ટમાં ભગવાન શ્રીકૃષ્ણ અને રાધાજી સાથે ઊભા છે, જેમાં શ્રીકૃષ્ણ વાંસળી વગાડી રહ્યા છે.
આ પેન્ડન્ટની સુંદર કારીગરી તેને આકર્ષક અને ભક્તિમય બનાવે છે. આ પેન્ડન્ટ પ્રેમ અને આધ્યાત્મિકતાનું પ્રતિક છે, જે રાધા-કૃષ્ણના ભક્તો માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે.
- વજન: ૬.૨૧૦ ગ્રામ




Reviews
There are no reviews yet.