જુનુ અને જાણીતુ ત્રિભોવન વિરજી જવેલર્સ, તળાજા
શ્રી હનુમાનજી ગોલ્ડ સિંહ નોર
આ પેંડંટ “શ્રી હનુમાનજી ગોલ્ડ સિંહ નોર” છે, જેમા હનુમાનજી સાથેના આ ભવ્ય સિંહ નોરનુ પેન્ડેન્ટ શ્રદ્ધા અને શક્તિનું પ્રતિક છે. નવતર ડિઝાઇન સાથે તૈયાર કરાયેલ આ પેન્ડન્ટ આગવી સ્ટાઈલ આપે છે.
ધાર્મિક અને આકર્ષક લુક માટે ઉત્તમ પસંદગી.
- વજન: ૩.૦૨૦ ગ્રામ




Reviews
There are no reviews yet.