રાધા કૃષ્ણ ગોલ્ડ પેંડંટ

આ ભવ્ય “રાધા કૃષ્ણ ગોલ્ડ પેંડંટ” પ્યોર ગોલ્ડમાથી બનાવવામાં આવ્યું છે. પેન્ડન્ટમાં ભગવાન શ્રીકૃષ્ણ અને રાધાજી સાથે ઊભા છે, જેમાં શ્રીકૃષ્ણ વાંસળી વગાડી રહ્યા છે.

આ પેન્ડન્ટની સુંદર કારીગરી તેને આકર્ષક અને ભક્તિમય બનાવે છે. આ પેન્ડન્ટ પ્રેમ અને આધ્યાત્મિકતાનું પ્રતિક છે, જે રાધા-કૃષ્ણના ભક્તો માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે.

  • વજન: ૬.૨૧૦ ગ્રામ
SKU: HPG01914 Category: Tags:

Reviews

There are no reviews yet.

Be the first to review “રાધા કૃષ્ણ ગોલ્ડ પેંડંટ”

Your email address will not be published. Required fields are marked *