શ્રી ગણેશ ઓન બિગ ગ્રીન સ્ટોન જેન્ટ્સ રીંગ

આ આકર્ષક “શ્રી ગણેશ ઓન બિગ ગ્રીન સ્ટોન જેન્ટ્સ રીંગ” (પુરૂષોની રિંગ) ભગવાન ગણેશની દિવ્ય ઉપસ્થિતિ પ્રદર્શિત કરે છે, જે જીવનમાં શુભ શરુઆત, વિજય અને સમૃદ્ધિનો સંકેત છે. હરીભરી ગ્રીન સ્ટોન બેક્ગ્રાઉંડ પર ગોલ્ડ ગણેશ પ્રતિમા એક અદભૂત શિલ્પ છે, જે ભવ્યતા અને આધ્યાત્મિકતા બંને પ્રદર્શિત કરે છે.

આ રીંગની ડિઝાઇનને ગોલ્ડ અને ડાયમંડ ટચ સાથે શાનદાર કરવામા આવી છે. ભગવાન ગણેશની કૃપા સાથે શુભતા, આધ્યાત્મિક શક્તિ, સમૃદ્ધિ અને સફળતા મળે છે. ભવ્ય કારીગરી અને મજબૂત માળખું આપી ને રોયલ લુક આપવામા આવ્યો છે.

  • વજન: ૧૯.૨૩૦
  • સાઈઝ: ૨૬
SKU: GRL-862 Category: Tags:

Reviews

There are no reviews yet.

Be the first to review “શ્રી ગણેશ ઓન બિગ ગ્રીન સ્ટોન જેન્ટ્સ રીંગ”

Your email address will not be published. Required fields are marked *