જુનુ અને જાણીતુ ત્રિભોવન વિરજી જવેલર્સ, તળાજા
રોયલ એન્ટીક ગોલ્ડ બેંગલ્સ
આ શાનદાર “રોયલ અને એન્ટીક ગોલ્ડ બેંગલ્સ” ભારતીય શૈલી અને પરંપરાનું સંપૂર્ણ સમિશ્રણ છે. તેમાં એન્ટીક ફિનિશિંગ સાથે સુક્ષ્મ કારીગરી કરવામાં આવી છે, જે ફેશનલ અને રોયલ લુક આપે છે.
બેંગલ્સમાં લાલ અને લીલા સ્ટોનનુ નાજુક સંયોજન, સુંદર મૂર્તિ શૈલીની ડિઝાઇન, અને જાળીવાળા પેટર્ન સાથે સમૃદ્ધ ભવ્યતા દેખાય છે. કોઈ પણ ખાસ પ્રસંગે આ બેંગલ્સ ભારતીય સૌંદર્ય પરિચય આપી શકે છે.
- વજન: ૪૧.૬૭




Reviews
There are no reviews yet.