જુનુ અને જાણીતુ ત્રિભોવન વિરજી જવેલર્સ, તળાજા
925 સ્ટર્લિંગ સિલ્વર બેબી રાખી
તળાજા વિસ્તારમા આ ૯૨૫ સ્ટર્લિંગ સિલ્વર બેબી રાખી અમારે ત્યાથી એટલે કે ત્રિભોવન વિરજી જવેલર્સમા મળી રહેશે. તેમા બહુ બધી વેરાયટી છે, જેમ કે ક્રીષ્ના રાખી, ડોરેમોન રાખી, એંગ્રી બર્ડસ રાખી, યુનિકોર્ન રાખી, વાઈટ કિટ્ટી અને બીજી ઘણી ટાઈપની રાખી ત્રિભોવન વિરજી જવેલર્સ તળાજા મા ઉપલબ્ધ છે. નાનકડા ભાઈઓ માટે ખાસ બનાવેલ શુદ્ધ ૯૨૫ સ્ટર્લિંગ સિલ્વરની બેબી રાખી (રાખડી). તેને નાજુક ત્વચા માટે સલામત અને આરામદાયક રીતે ડિઝાઇન કરવામાં આવી છે. પ્યારી ડિઝાઇન અને ચાંદીની શુદ્ધતા સાથે, આ બેબી રાખડી એક યાદગાર ભેટ છે.
તળાજા વિસ્તારમા આ ૯૨૫ સ્ટર્લિંગ સિલ્વર બેબી રાખી અમારે ત્યાથી એટલે કે ત્રિભોવન વિરજી જવેલર્સમા મળી રહેશે.
તેમા બહુ બધી વેરાયટી છે, જેમ કે ક્રીષ્ના રાખી, ડોરેમોન રાખી, એંગ્રી બર્ડસ રાખી, યુનિકોર્ન રાખી, વાઈટ કિટ્ટી અને બીજી ઘણી ટાઈપની રાખી ત્રિભોવન વિરજી જવેલર્સ તળાજા મા ઉપલબ્ધ છે.
નાનકડા ભાઈઓ માટે ખાસ બનાવેલ શુદ્ધ ૯૨૫ સ્ટર્લિંગ સિલ્વરની બેબી રાખી (રાખડી). તેને નાજુક ત્વચા માટે સલામત અને આરામદાયક રીતે ડિઝાઇન કરવામાં આવી છે. પ્યારી ડિઝાઇન અને ચાંદીની શુદ્ધતા સાથે, આ બેબી રાખડી એક યાદગાર ભેટ છે.







Reviews
There are no reviews yet.