Frequently Asked Questions.

અહી તમને વારંવાર પુછવામા આવતા પ્રશ્નો ના જવાબ જાણવા મળશે.

અમારી દુકાનમાં 916 હોલમાર્ક સોનાના દાગીના, શુદ્ધ ચાંદીના વાસણ, 925 સ્ટર્લિંગ સિલ્વર, જડતર, કુંદન, એન્ટિક આભૂષણ, પોલકી કલેક્શન, પ્લેઇન ગોલ્ડ અને રિયલ ડાયમંડ દાગીનાની વિશાળ શ્રેણી ઉપલબ્ધ છે.

નહી, અમે ફક્ત દુકાન પર જ ઓર્ડર સ્વીકારીએ છીએ. તમે દરેક પ્રોડક્ટ પર આપેલુ “ભાવ જાણો” બટન દબાવી વ્હાટ્સએપ દ્વારા ભાવ મેળવી શકો, પરંતુ ખરીદી માટે તમારે દુકાન પર જ આવવું પડશે.

“ભાવ જાણો” બટન દરેક પ્રોડ્ક્ટ પર આપેલુ છે, “ભાવ જાણો” બટન ક્લિક કરીને, તમે વ્હાટ્સએપ પર સીધો ભાવ પૂછી શકો છો. તે આપમેળે પ્રોડક્ટની લિંક અને મેસેજ મોકલી દેશે, જેથી તમે દુકાન સાથે સરળતાથી સંપર્ક કરી શકો.

 

હા, અમારી દુકાન તળાજામાં આવેલ છે.

એડ્રેસ: ત્રિભોવન વિરજી જવેલર્સ, વિર ભગતસિંહ રોડ, તળાજા, 364140.

સમય:
સોમ-શનિ:
 9:00 am – 8:00 pm
રવિવાર: 09:00 am – 1:00 pm

અમારા બધા સોના અને ચાંદીના દાગીના હાઇ ક્વોલિટી અને પ્રમાણિત હોય છે. 916 હોલમાર્ક સોનું અને 925 સ્ટર્લિંગ સિલ્વર દાગીનાં શૃંગારમાં વિશ્વાસ રાખી શકાય.

હા, અમે ખાસ ઓર્ડર માટે કસ્ટમ દિઝાઇનના દાગીના પણ બનાવીએ છીએ. કૃપા કરીને વધુ વિગતો માટે દુકાન પર સંપર્ક કરો: ૯૯૨૫૩૩૧૪૪૨

હા, શુદ્ધ ચાંદીના વાસણો અને સોનાના વિશિષ્ટ આભૂષણો પણ અમારા શૉરુમમાં ઉપલબ્ધ છે.

 

અમે ગુણવત્તા, પ્રામાણિકતા અને શ્રેષ્ઠ ડિઝાઇન માટે જાણીતા છીએ. અમારા હસ્તકલા-કાર્ય અને નક્કશીદાર દાગીનાઓ વિશેષ તક આપવા માટે બનાવવામાં આવ્યા છે.

તમે પ્રોડ્ક્ટ પરના “ભાવ જાણો” બટન દ્વારા વ્હાટ્સએપ પર અમારો સંપર્ક કરી શકો અથવા સીધા તળાજાની દુકાન પર આવી શકો.